પુષ્પાંજલી સમિતિ તારીખ:- ૧૭/૦૧/૨૦૨૫ આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- ૨૨/૦૧/૨૦૨૫ ના રોજ રંગોળી હરિફાઇનું આયોજન કરવામાં આવેલ છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓએ તારીખ:- ૨૦/૦૧/૨૦૨૫ સુધીમાં પોતાનું નામ નીચે જણાવેલ પ્રાધ્યાપકો ને નોંધાવવા વિનંતી. સભ્યો:- ૧. ડૉ. હેતલબેન દેસાઈ ૨. ડૉ. મધુબેન પટેલ ૩. ડૉ. પૂર્વીબેન કોઠારી ૪. ડૉ. ઉપાસનાબેન પેટેલ ૫. પ્રા. સમીરભાઈ વેગડ

Jan 17, 2025

પુષ્પાંજલી સમિતિ તારીખ:- ૧૭/૦૧/૨૦૨૫

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- ૨૨/૦૧/૨૦૨૫ ના રોજ ૮.૦૦ થી ૧૧.૦૦ રંગોળી હરિફાઇનું આયોજન કરવામાં આવેલ છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓએ તારીખ:- ૨૦/૦૧/૨૦૨૫ સુધીમાં પોતાનું નામ નીચે જણાવેલ પ્રાધ્યાપકો ને નોંધાવવા વિનંતી.

સભ્યો:-

૧. ડૉ. હેતલબેન દેસાઈ

૨. ડૉ. મધુબેન પટેલ

૩. ડૉ. પૂર્વીબેન કોઠારી

૪. ડૉ. ઉપાસનાબેન પેટેલ

૫. પ્રા. સમીરભાઈ વેગડ