F.Y.B.COM SEM-1/SEM-2, S.Y.B.COM SEM-3 (NEP STUDENTS) કે જેઓ ફક્ત INTARNEL EXAM માં નાપાસ થયેલ છે તેમણે તારીખ:- ૨૫/૦૧/૨૦૨૫ થી તારીખ:- ૧૨/૦૨/૨૦૨૫ સુધી માં કોલેજ ઓફીસ રૂમ નંબર – ૭માં આવી INTARNEL EXAM આપવા માટેનું FORM ભરી જવાનું રહેશે.
Jan 24, 2025

ખાસ સુચના:- જે વિદ્યાર્થીઓ ફક્ત ઇન્ટરનલ પરીક્ષામાં જ FAIL હોઈ તેઓએ યુનિવર્સીટીનું EXAM FORM ફરજીયાત ભરવાનું રહેશે નહીતર ઇન્ટરનલ પરીક્ષાના માર્ક્સ માં કોઈ સુધારો કરી શકાશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
ટાઈમ ટેબલ ટૂંક સમયમાં મુકવામાં આવશે.