આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ રસ્સાખેચ(TUG OF WAR ) ( (Men-Women) સ્પર્ધા નું સિલેકશન ટ્રાયલ તા. 03-02-2025 નાં રોજ સવારે 9.30 કલાકે MTB Volleyball Ground પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશ સમય સર હાજર રહેવું.

Jan 31, 2025