S.Y.B.COM SEM-3 NON NEP TO NEP ના દરેક વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અને તેના બદલાયેલ વિષયો બાબત ખુબજ અગત્યની સુચના.

Feb 6, 2025

S.Y.B.COM SEM-3 NON NEP TO NEP ના દરેક વિદ્યાર્થીઓએ હવે પછીની પરીક્ષાઓ NEP ના વિષયો મુજબ આપવાની રહેશે જેના વિષયો નીચે મુજબ રહેશે. દરેક વિદ્યાર્થીઓએ પોતાના વિષયો ની સામે જે તે LEVEL પર જે તે NEP ના વિષયો આપેલ છે તે મુજબ જ પરીક્ષા આપવાની રહેશે.દરેક વિદ્યાર્થીઓએ NEP વિષયો માટે જેતે વિષયોના અધ્યાપકોને રૂબરૂ કોલેજ આવી મળી વિષયોની માહિતી અને સિલેબસ મેળવી લેવો તે મુજબ જ પરીક્ષા લેવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

S.Y.B.COM SEM-3 NON NEP TO NEP (SUBJECT LIST)