એસ.વાય.બી.કોમ. સેમ. ૪ ના વિદ્યાર્થીઓ માટે
Costing વિષય અંગે ખાસ નોટીસ
Costing વિષયના કરાર હિસાબો અંગે ના Remedial Classes નીચે મુજબ ચાલશે જે પ્રા. અનુરાધા વખારિઆ લેશે.
તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ૧૦:૩૦ થી રૂમ નં : ૧૯
તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ૧૧:૩૦ થી રૂમ નં : ૧૯
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ હાજર રહેવું.
વર્ગમાં અગાઉ આપેલ સમય અને તારીખ રદ થશે. આ ઉપરા\ત જે વિદ્યાર્થીઓએ હજુ સુધી Home Assign. અને Class Assign. નથી આપ્યા તેઓએ ખાસ તા.૧૮ ફેબ્રુઆરી ઉપર મુજબ હાજર રહેવું.