નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ દ્વારા ફાઇનાન્સિયલ એજ્યુકેશન ફોર યંગ સિટિઝન નામનો કોર્સ (ત્રણ દિવસ માટે) સરકેપી કોલેજ ઓફ કોમર્સમાં આયોજિત કરવામાં આવેલ છે. આ કોર્સ ફક્ત ટીવાય બીકોમ રેગ્યુલર અને ટીવાય બીકોમ ઓનર્સ ના વિદ્યાર્થીઓ માટે છે. રૂમ નંબર : 22 તારીખ 22 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી, 2025 સવારે: 10:30 કલાકે આ કોર્સમાં રજીસ્ટર કરવા માટે ની લીંક નીચે આપવામાં આવેલ છે
Feb 20, 2025
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ દ્વારા ફાઇનાન્સિયલ એજ્યુકેશન ફોર યંગ સિટિઝન નામનો કોર્સ (ત્રણ દિવસ માટે) સર કેપી કોલેજ ઓફ કોમર્સમાં આયોજિત કરવામાં આવેલ છે.
આ કોર્સ ફક્ત ટીવાય બીકોમ રેગ્યુલર અને ટીવાય બીકોમ ઓનર્સ ના વિદ્યાર્થીઓ માટે છે.
રૂમ નંબર : 22
તારીખ 22 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી, 2025
સવારે: 10:30 કલાકે
આ કોર્સમાં રજીસ્ટર કરવા માટે ની લીંક નીચે આપવામાં આવેલ છે
↓