B.COM.(HONORS) SEM-VI ATKT JUNE 2025 EXAM FORM TO FILL 10-5-202.
May 2, 2025
VNSGU.NET
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું
ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી SEMESTER JUNE-2025 ની EXAM પસંદ કરવાની રેહેશે.
