S.Y.B.COM SEM-3 (2025-26)ના વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ:-21/06/2025 થી તારીખ:- 24/06/2025 છે. ત્યાર બાદ પ્રવેશ ફોર્મ ભરવાનું પોર્ટલ બંધ થઈ જશે. જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી. ફીસ અને ફોર્મ  ભરીને તૈયાર રાખવું.

Jun 20, 2025

૧)કોલેજ માં ફોર્મ સ્વીકારવાની તારીખ અને વિષય પસંદગી કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

૨) પ્રવેશ ફોર્મ ભરી તેની પ્રિન્ટ અને ફી ભર્યાની  રસીદની પ્રિન્ટ કાઢી રાખવાની રહેશે.

નોંધ:- ફોર્મ ભરતા પહેલા કોલેજ APP માં જઈ GENERAL REGISTER માં તમારો STUDENT ID નોંધી લેવું.

STUDENT ID માં જે NUMBER હશે તે અને DATE OF BIRTH નાખી ને પ્રવેશ ફોર્મ ભરી શકાશે.

COLLEGE APLICATION

STUDENT ZONE

ONLINE ADMISSON

                      STEP:-1                                     STEP:-2                                             STEP:-3