એસ.. વાય. અને ટી. વાય. બી. કોમ પાસ થયેલા વિદ્યાર્થીઓ ને ખાસ જણાવવાનુ કે સોમવાર ને 30 juneથી કોલેજમા શૈક્ષણિક કાર્ય શરુ થશે હાલ પુરતા ગયે વર્ષે જે ડિવિઝન મા આપ હતા એ ડિવિઝન મા હાલ આપસૌએ બેસવાનુ રહેશે.એસ.વાય.બી.કોમ ના કુલ 6 ડિવિઝન હોવાથી એફ.વાય.7 ડિવિઝનના વિદ્યાર્થીઓ એ એસ.વાય.6ડિવિઝનમા બેસવુ. એસ.વાય.બી.કોમ ડિવિઝન 1 અને 6 સવારની પાળીમા ચાલે છે.નીચે વર્ગખંડ આપેલા છે તે મુજબ બેસવાનુ રહેશે.આ વ્યવસ્થા સંપૂર્ણ કામચલાવ છે. NEP વિષયો મુજબ રોલ નંબર આવે ત્યારે ડિવિઝન બદલાઈ શકે છે S.Y.Div-1 Room No-5 (morning) S.Y.Div-2 Room No-2 S.Y.Div-3 Room No-5 S.Y.Div-4 Room No-6 S.Y.Div-5 Room No-27 S.Y.Div-6 Room No-6(morning) Timetable આજે સાંજ સુધીમા એપ્લિકેશન પર મુકવામા આવશે.

Jun 28, 2025

એફ. વાય. અને એસ. વાય. બી. કોમ પાસ થયેલા વિદ્યાર્થીઓ ને ખાસ જણાવવાનુ કે સોમવાર ને 30 juneથી કોલેજમા શૈક્ષણિક કાર્ય શરુ થશે હાલ પુરતા ગયે વર્ષે જે ડિવિઝન મા આપ હતા એ ડિવિઝન મા હાલ આપસૌએ બેસવાનુ રહેશે.એસ.વાય.બી.કોમ ના કુલ 6 ડિવિઝન હોવાથી એફ.વાય.7 ડિવિઝનના વિદ્યાર્થીઓ એ એસ.વાય.6ડિવિઝનમા બેસવુ.
એસ.વાય.બી.કોમ ડિવિઝન 1 અને 6 સવારની પાળીમા ચાલે છે.નીચે વર્ગખંડ આપેલા છે તે મુજબ બેસવાનુ રહેશે.આ વ્યવસ્થા સંપૂર્ણ કામચલાવ છે. NEP વિષયો મુજબ રોલ નંબર આવે ત્યારે ડિવિઝન બદલાઈ શકે છે
S.Y.Div-1 Room No-5 (morning)
S.Y.Div-2 Room No-2
S.Y.Div-3 Room No-5
S.Y.Div-4 Room No-6
S.Y.Div-5 Room No-27
S.Y.Div-6 Room No-6(morning)
Timetable આજે સાંજ સુધીમા એપ્લિકેશન પર મુકવામા આવશે.