ટી.વાય.બી.કોમ ના એડમિશન ફોર્મ સ્વીકારવા બાબત Jul 4, 2025 ટી.વાય.બી.કોમ ના એડમિશન ફોર્મ સ્વીકારવા બાબત આવતી કાલે શનિવાર તા.૦૫-૦૭-૨૦૨૫ અને સોમવાર તા.૦૭-૦૭-૨૦૨૫ ના રોજ ટી.વાય.બી.કોમ ના એડમિશન ફોર્મ રુમ નંબર – ૨૧ માં સ્વીકારવામાં આવશે સમય સવારે ૧૧ થી ૨ . દરેક વિદ્યાર્થી મિત્રોએ નોધ લેવી