T.Y.B.COM SEM-5 ના વર્ષ 2025-26માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓએ આવતીકાલે તા.8 જુલાઇના રોજ સવારે 10.30 કલાકે નીચે જણાવેલ કલાસરુમમા ફરજિયાત વિષય પસંદગી માટે હાજર રહેવુ પડશે પાછળથી વિષય પસંદગી મળી શકશે નહીં. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Jul 7, 2025

વિદ્યાર્થીઓની વિષય અંગેની માંગણીઓ ને ધ્યાને લેતા T.Y.B.Com ના તમામ વિદ્યાર્થીઓએ વિષય પસંદગીના ફોર્મ ફરીથી ભરવાના હોવાથી T.Y.B.Com ના તમામ વિદ્યાર્થીઓએ આવતીકાલે

તા.8 જુલાઇના રોજ સવારે 10.30 કલાકે નીચે જણાવેલ કલાસરુમમા વિષય પસંદગી માટે ફરજિયાત હાજર રહેવુ પડશે પાછળથી વિષય પસંદગી મળી શકશે નહીં.

 

નોંધ:-

(૧) દરેક વિદ્યાર્થીઓએ પોતાના S.Y.B.COMના જુના રોલનંબર અને ડિવિઝન પ્રમાણે ક્લાસમાં બેસવાનું રહેશે.

(૨) તમામ વિદ્યાર્થીઓએ ફક્ત વિષય પસંદગી માટેનું ફોર્મ જ ભરવાનું રહેશે (જે દરેક વિદ્યાર્થીઓને કોલેજ માંથી તમારા કલાસરૂમમાં જ આપવામાં આવશે.)

S.Y.B.COM DIV-1,  Room No-16

S.Y.B.COM DIV-2,  Room No-19

S.Y.B.COM DIV-3,  Room No-20

S.Y.B.COM DIV-4,  Room No-21

S.Y.B.COM DIV-5,  Room No-22

S.Y.B.COM DIV-6,  Room No-25