S.Y.B.COM SEM-3, 2025-26 ના વર્ગો તારીખ:- 16/07/2025 થી શરુ થશે જેનો સમય
નીચે આપેલ Time Table મુજબ રહેશે.
ખાસ નોંધ:-
1) આપેલ PDFમાં હાલ પુરતા કામચલાઉ DIVISON & ROLL NUMBER આપેલ છે જેની નોંધ લેવી.
(ફાઈનલ ડિવિઝન અને રોલ નથી)
2) વિદ્યાર્થીઓએ Time Table માં આપેલ DIVISON મુજબ જ પોતાના આપેલ ROOM NO.ના વર્ગોમાં બેસવા નું રહેશે.
3) FINAL ROLL NUMBER & FINAL DIVISON ટુંક સમયમાં જ જણાવવામાં આવશે.
TIME TABLE LINK નીચે મુજબ છે.
↓
B.COM SEM-3 TIME TABLE 2025-26