વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તા. 9 બુધવાર થી તા. 12 શનિવાર સુધી કામ ચલાઉ ધોરણે T.Y.ના ક્લાસ સવારે 7.30થી અને અને S.Y.ના બધા ક્લાસ બપોરે 10.40થી શરુ થશે. પ્રથમ બે ક્લાસ લેવાશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Jul 8, 2025

વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તા. 9 બુધવાર થી તા. 12 શનિવાર સુધી કામ ચલાઉ ધોરણે T.Y.ના ક્લાસ સવારે 7.30થી અને અને S.Y.ના બધા ક્લાસ બપોરે 10.40થી શરુ થશે. પ્રથમ બે ક્લાસ લેવાશે.

જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.