T.Y.B.COM SEM -5 એડમિશન ફોર્મ અને વિષય પસંદગીનું ફોર્મ જમા કરવાનું બાકી હોવા બાબત
Jul 8, 2025
T.Y.B.COM SEM -5 એડમિશન ફોર્મ અને વિષય પસંદગીનું ફોર્મ જમા કરવાનું બાકી હોય તેવા વિધાર્થીઓએ આવતીકાલ તા.09/07/2025 બુધવાર સુધીમાં સમય:- 11 થી 2 વાગ્યા સુધીમા કોલેજમાં અચૂક જમા કરાવી જવાનું રહશે. તા.10 જુલાઈથી ફોર્મ ભરવાનું સીડયુએલ બંધ કરી દેવામાં આવશે એટલે આવા તમામ વિદ્યાર્થીઓને અચૂક એડમિશન ફોર્મ અને વિષય પસંદગીનું ફોર્મ આવતી કાલ સુધીમાં જમા કરાવી જવું.