F.Y.B.COM SEM-1 2025-26 ના વર્ગો શરુ થવાની અગત્યની નોટીસ. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Jul 12, 2025

F.Y.B.COM SEM-1 2025-26 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- ૧૪/૦૭/૨૦૨૫,

સોમવારના રોજ થી કોલેજમાં સમય:- ૧૧:૪૫ થી ક્લાસ શરુ થશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

દરેક વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ PDF FILE માં પોતાનું નામ અને સીરીયલ નંબર જોઈને જેતે DIVISONના સામે આપેલ ROOM NO. માં બેસવાનું રહેશે.

(ખાસ નોંધ:- નીચે આપેલ સીરીયલ નંબર કામચલાઉ ધોરણે આપવામાં આવેલ છે પાછળથી પાકા રોલ નંબર આપવામાં આવશે. )

DIVISON ROOM NO.
1 16
2 19
3 20
4 21
5 22
6 25
7 29

                               

                                  PDF

                                    ↓

F.Y.B.COM SEM-1 DIVISON – 1 (2025-26)

F.Y.B.COM SEM-1 DIVISON – 2 (2025-26)

F.Y.B.COM SEM-1 DIVISON – 3 (2025-26)

F.Y.B.COM SEM-1 DIVISON – 4 (2025-26)

F.Y.B.COM SEM-1 DIVISON – 5 (2025-26)

F.Y.B.COM SEM-1 DIVISON – 6 (2025-26)

F.Y.B.COM SEM-1 DIVISON – 7 (2025-26)