ટી.વાય.બી.કોમ પ્રવેશ મેળવનારા તમામ
વિદ્યાર્થીઓને જણાવવાનું કે, નીચે આપેલ PDF માં ટી.વાય.બી.કોમ
વિદ્યાર્થીઓના કામ ચલાઉ નંબર છે (ફાઈનલ રોલ નથી )આ નંબર મુજબ આવતી કાલ તા.૧૫ જુલાઈ મંગળવારના રોજથી નીચે આપેલ નવા ટાઈમ ટેબલ PDF મુજબ ક્લાસમાં બેસવાનું રહશે.ધ્યાન રહે આ રોલ નંબર ફાયનલ નથી અંતિમ નથી.
ખાસ નોંધ :- અમુક વિદ્યાર્થીઓના આ PDF માં નામ નથી તેઓએ જે વિષય એમને પસંદ કરેલ હોય તે વિષયના ડિવિઝનમાં બેસવાનું રહશે.
નજીકના સમયમાં અંતિમ રોલ નંબર યાદી જાહેર કરવામાં આવશે જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.
PDF T.Y.B.COM SEM-5 2025-26 ROLL NUMBER (TEMPRERARY ROLL NUMBER)
PDF T.Y.B.COM SEM-5 ALL DIVITION TIME TABLE