Sir K. P. College of Commerceમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કૉલેજમાં National Cadet Corps, 5 Guj, Bn NCCમાં Admission લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ Date, Time and Place પર ટીશર્ટ, ટ્રેક અને સ્પોર્ટ્સ શૂઝ સાથે હાજર રહેવું.નીચે જણાવેલ PDF મુજબ હાજર રહેવું પડશે .
F Y BCOM SEM-1 નવા વિધાર્થીઓના NCC admission ની PDF