S.Y.B.COM SEM-3 2025ના ADMISSION ફોર્મ જમા કરવાના બાકી હોઈ તેવા વિદ્યાર્થીઓ માટે અગત્યની નોટીસ. (ખાસ F.Y.B.COMના જુના DIV-5, DIV-6, DIV-7 ના વિદ્યાર્થીઓ)
Jul 16, 2025
S.Y.B.COM SEM-3 2025ના ADMISSION ફોર્મ જે પણ વિદ્યાર્થીઓના જમા કરાવવાના બાકી છે
તેવા વિદ્યાર્થીઓએ આવતીકાલે તારીખ:- ૧૭/૦૭/૨૦૨૫ના રોજ સમય:- ૧૦:૩૦ થી ૦૧:૦૦ વાગ્યે સુધીમાં સ્થળ:- કોમર્સ ભવન, ઓડીટોરીયમ હોલમાં આવી જમા કરાવી જવાના રહેશે.
ત્યાર બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
નીચે જણાવેલ ડોક્યુમેન્ટ્સના દરેક પાના પર પોતાની સહી કરી ફોર્મ ઉપર તમારો જુનો રોલ નંબર અને ડીવીઝન લખીને આવવાનું રહેશે જેથી દરેક વિદ્યાર્થીઓ ફોર્મ સરળતાથી જમા કરાવી શકે.
(ખાસ F.Y.B.COMના જુના DIV-5, DIV-6, DIV-7 ના વિદ્યાર્થીઓ)
એડમિશન ફોર્મ સાથે મીચે મુજબના DOCUMENTS ફરજીયાત આપવાના રહેશે.
૧) 2025-26ની S.Y.B.COM SEM-3 (ઉદા. ZQ સિરીઝની) ફીસ ભર્યાની રશીદની XEROX (પોતાની સહી કરવી)
૨) બી.કોમ સેમ-૧ની ઓરિજિનલ માર્કશીટની XEROX (પોતાની સહી કરવી)
૩) બી.કોમ સેમ-૨ની ઓરિજિનલ માર્કશીટની XEROX (પોતાની સહી કરવી)
૪) SC/ST/OBC/EWS પ્રમાણપત્રની XEROX (પોતાની સહી કરવી)
૫) સ્કુલ લીવીંગ સર્ટી LC ની XEROX (પોતાની સહી કરવી)
૬) આધાર કાર્ડની XEROX (પોતાની સહી કરવી)