પુષ્પાંજલી સમિતિ :- આથી સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે પુષ્પાંજલી સમિતિ દ્વારા નીચેની હરીફાઈઓનું આયોજન કરવામાં આવેલ છે.

Jul 17, 2025

પુષ્પાંજલી સમિતિ

આથી સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે પુષ્પાંજલી સમિતિ દ્વારા નીચેની હરીફાઈઓનું આયોજન કરવામાં આવેલ છે.

ક્રમ

હરિફાઈનું નામ

તારીખ

સમય

છત્રી પેઇન્ટિંગ સ્પર્ધા

૨૩-૦૭-૨૦૨૫

૦૮:૩૦ થી ૧૧:૩૦

રાખી મેકિંગ સ્પર્ધા

૨૮-૦૭-૨૦૨૫

૧૦:૩૦ થી ૧૨:૩૦

મહેંદી સ્પર્ધા

૦૬-૦૮-૨૦૨૫

૦૮:૦૦ થી ૧૦:૦૦

નેઈલ આર્ટ

૦૭-૦૮-૨૦૨૫

૦૮:૦૦ થી ૧૦:૦૦

હરીફાઈમાં  ભાગલેનાર વિદ્યાર્થીઓએ પોતાના નામ નીચે જણાવેલ પ્રાધ્યાપકોને નોંધાવવા.

૧) ડૉ. હેતલબેન દેસાઈ

૨) ડૉ. મધુબેન પટેલ

૩) ડૉ. ઉપાસનાબેન પટેલ

૪) પ્રો. સમીરભાઈ વેગડ