S.Y.B.COM SEM -3 ના તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત વિષય પસંદગીનું ફોર્મ ઓફલાઈન (હસ્ત લેખિત) જમા કરાવવા બાબત. તારીખ:- ૧૮ જુલાઈ શુક્રવારના રોજ નીચે આપેલ સમય મુજબ તમારા કામચલાઉ ડિવિઝનમાં ફરજીયાત હાજર રહેવાનું રહેશે. (જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.)

Jul 17, 2025

S.Y.B.COM SEM -3 ના તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત વિષય પસંદગીનું ફોર્મ ઓફલાઈન

(હસ્ત લેખિત) જમા કરાવવા બાબત.

S.Y.B.COMના વિધાર્થીઓએ ગૂગલ ફોર્મ લિંકમાં (ઓનલાઈન)જે વિષયની પસંદગી કરેલ છે તે મુજબ જ ફરી એક વાર વિષય પસંદગીનું ફોર્મ ઓફલાઈન(હસ્ત લેખિત) ક્લાસમાં હાજર રહી ભરવાનું થાય છે. આથી તમામ વિધાર્થીઓએ તારીખ:- ૧૮ જુલાઈ શુક્રવારના રોજ નીચે આપેલ સમય મુજબ તમારા કામચલાઉ ડિવિઝનમાં ફરજીયાત હાજર રહેવાનું રહેશે અને વિષય પસંદગીનું ફોર્મ ભરવાનું રહશે. આ સમય દરમિયાન જે કોઈ વિધાર્થી ક્લાસમાં હાજર નહીં રહશે તેનું ફોર્મ પછી લેવામાં આવશે નહીં અને કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તથા એડમિશન ફોર્મ કેન્સલ કરવામાં આવશે. આથી તમામ વિધાર્થીઓએ ભારપુર્વક વિનંતી છે કે ક્લાસમાં ૧૦૦ ટકા હાજર રહી વિષય પસંદગીનું ફોર્મ અચૂક ભરવા હાજર રહેવું.

ખાસ અગત્યની સૂચના :- રોલ નંબરની કાર્યવાહી કરવાની હોવાથી વિષય પસંદગી બાબતે હવે પછીથી કોઈએ પણ રજૂઆત કરવા આવવું નહીં.આ બાબતે કોલેજ પ્રશાસનને સાથ સહકાર આપવા તમામ વિધાર્થીઓને નમ્ર વિનંતી છે.

કામચલાઉ ડિવિઝન

સમય

1

9:40 વાગ્યે

2

9:40 વાગ્યે

3

12:00 વાગ્યે

4

12:00 વાગ્યે

5

12:00 વાગ્યે

6

12:00 વાગ્યે