SPORTS NOTICE:- આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે નીચે મુજબની આંતર કોલેજ સ્પર્ધાઓનું આયોજન થનારા છે. તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાના નામો જીમખાના ઓફિસમાં સવારે 10.30 થી 2.00 માં નોધાવવા.
Jul 21, 2025
-: SPORTS NOTICE :-
આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે નીચે મુજબની આંતર કોલેજ સ્પર્ધાઓનું આયોજન થનારા છે. તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાના નામો જીમખાના ઓફિસમાં સવારે 10.30 થી 2.00 માં નોધાવવા.