Digital Gujarat Scholarship NOTICE FOR ALL STUDENT

Jul 25, 2025

Post Metric Scholarship Forms on Digital Gujarat Portal for Academic Year 2025-26 is Open for SC/ST Students. (From 15/07/2025 to 31/08/2025).

Post Metric Scholarship Forms on Digital Gujarat Portal for Academic Year 2025-26 is Open for OBC Students. (From 17/07/2025 to 30/09/2025).

For Academic Year 2023-24 ( ગયા વર્ષના બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટે ) and 2024-25 Filling Post Metric Scholarship Forms on Digital Gujarat Portal For SC Students remain re-open from 15/07/2025 to 31/07/2025..

 

Filling Post Matric Scholarship Forms on Digital Gujarat Portal for Academic Year 2023-24 is Open for SC/ST/OBC Students.

  1. SC/ST/SEBC સ્કોલરશીપ ના ફોર્મ

F.Y.B.COM SEMESTER- I , M.COM SEM-I ના વિદ્યાર્થીઓએ કોલેજ શરુ થયાની  તારીખમાં  તારીખ : 01/૦7 /2025  લખવા ની રહેશે. અને કોલેજ સત્ર પૂરું થયા તારીખ માં ૨૫ /0૪/૨૦૨૬    લખવા ની રહેશે.

S.Y.B.COM SEMESTER- III , T.Y.B.COM SEMESTER-V, M.COM SEM-III ના વિદ્યાર્થીઓએ કોલેજ શરુ થયાની  તારીખમાં  ૧૪ /૦૬/૨૦૨૫   લખવા ની રહેશે. અને કોલેજ સત્ર પૂરું થયા તારીખમાં ૨૫ /0૪/૨૦૨૬ લખવા ની રહેશે.

ફી ની વિગત નીચે મુજબ નાખવા ની રહેશે.

F.Y.B.COM SEMESTER- I

Admission Fee(In Rs.)-100

Tution Fee(In Rs.)-1200  (બેહનોઓએ  ટ્યુશન ફી લખવાની નથી)

Misc.Fee(In Rs.)(Non Refundable)-  4290,

Exam Fee(In Rs.)-  1020

 S.Y.B.COM SEMESTER- III

Admission Fee(In Rs.)-0

Tution Fee(In Rs.)-1200  (બેહનોઓએ ટ્યુશન ફી લખવાની નથી)

Misc.Fee(In Rs.)(Non Refundable)- 3720 ,

Exam Fee(In Rs.)-1020

T.Y.B.COM SEMESTER-V 

Admission Fee(In Rs.)-0

Tution Fee(In Rs.)-1200  (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી)

Misc.Fee(In Rs.)(Non Refundable)- 3720  ,

Exam Fee(In Rs.)-1020

M.COM SEMESTER-I

Admission Fee(In Rs.)-100

Tution Fee(In Rs.)-3230  (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી)(  12230 હાયર ફી ઉમેરવી )

Misc.Fee(In Rs.)(Non Refundable)-  બહેનો –  RS .- 4190  ભાઈઓ  RS .- 5470

 Exam Fee(In Rs.)-1080

M.COM SEMESTER-III

Admission Fee(In Rs.)-0

Tution Fee(In Rs.)- 3230   (બેહનોઓએ ટ્યુશન ફી લખવા ની નથી  ) ( 12840 હાયર ફી ઉમેરવી )  

Misc.Fee(In Rs.)(Non Refundable)- બહેનો –  RS .- 3720  ભાઈઓ  RS .- 3720

Exam Fee(In Rs.)-1140 

 

  • ફોર્મ સાથે જમા કરવા ના પ્રમાણ૫ત્રો 
  • ૧૦ ધોરણ ની માર્કશીટ
  • ૧૨ ધોરણ ની માર્કશીટ
  • જાતી નો દાખલો
  • આવક નો દાખલો (ત્રણ વર્ષ માન્ય હોય તેવો અપ્રિલ 2021 માં મેળવેલો હોય તે ચાલશે) [ખાસ નોધ તે પેહલા નો હશે તો ચાલશે નહિ તેની ખાસ નોધ લેવી.] [ જે વિદ્યાર્થીના પિતા હયાત ન હોય તેઓએ માતા ના આવક ના દાખલા સાથે પિતા નો મરણ નો દાખલો પણ ઉપ્લોડ કરવાનો રહેશે.]
  • શાળા છોડિયાનું પ્રમાણપત્ર
  • બેંક પાસબૂક ખાતા નંબર અને IFSC કોડ બરાબર વાચી શકાય તેવી વિદ્યાર્થીના ખાતીની જોઈશે.(ખાસ નોધ બેંક માં (DBT) આધાર કાર્ડ લીંક કરેલો હોવો જરૂરી છે.)
  • આધાર કાર્ડ ની કોપી
  • ફી રસીદ ની ઝરોક્ષ ( કોલેજ રાઉન્ડ સ્ટેમ્પ મરાવી મુકવાની રેહશે.)
  • મોબાઈલ નંબર વિદ્યાર્થીનોજ આપવા નો રહેશે.
  • S.Y./T.Y./ M.COM. ના વિદ્યાર્થીઓએ  બધાજ સેમેસ્ટર ની માર્કશીટ ઉપ્લોડ કરવા ની રહેશે.

Commerce Faculty Academic Calendar 2025-26    ⇐     LINK FOR સત્ર શરૂ થયા તારીખ  અને પૂરું થયા તારીખ