F Y B COM SEM-1 ( NEP ) -2025-26 ફાઈનલ રોલ નંબરની PDF નીચે આપવામાં આવેલ છે . દરેક વિધાર્થીએ કાલથી તમારા ડીવીઝનની PDF આપેલ છે તે જ ડીવીઝન માં જ બેસવાનું રહેશે .
1. જો કોઈ બાબતે સવાલ હોઈ તો કાલે સવારે તા : 23 -૦7 -2025 હેતલ પટેલ ને કોમર્સ ભવનમાં સમય : 11:30 કલાકે મળવાનું રહેશે .
2. ગયા વર્ષના વિધાર્થીઓએ જેમનું ના PDF માં નથી તેમણે હેતલ પટેલ ને કોમર્સ ભવનમાં સમય : 11:30 કલાકે મળવાનું રહેશે .
↓↓