નીચે આપેલ તમામ વિદ્યાર્થીઓએ S.Y.B.COM SEM-3 ના વિષય પસંદગીના (હસ્ત લેખિત)
ઓફલાઈન ફોર્મ હજુ પણ ભરેલ નથી માટે તેઓએ આવતીકાલે તારીખ:-૨૩/૦૭/૨૦૨૫ ના રોજ ૧૧:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધીમાં ફરજીયાત કોલેજ ઓફીસમાં આવી વિષય પસંદગીના ફોર્મ ભરી જવાના રહેશે.
જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
