Debate and Elocution Committee – 2025-26 આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- 05/08/2025ને રોજ સવારે ૧૦:30 કલાકે “ડિબેટ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકો ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. સુરભીબેન સોની , પ્રો. નંદનીબેન હરજન અને પ્રો. કુંજલબેન આહીર ને નામ નોધાવવું. વિષય: ડિબેટ- competition વાદ વિવાદ. 1) અમેરિકાનું અર્થતંત્ર…વિકાસ તરફ કે વિનાશ તરફ? 2) સ્ત્રી રક્ષણના કાયદાઓ-ઢાલ કે હથિયાર? નિયમો : 1. ડિબેટ ૩-૫ મિનીટ નો રહેશે 2. વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે. 3. જજનો નિર્ણય અંતિમ રહેશે.
Jul 30, 2025
Debate and Elocution Committee – 2025-26
આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- 05/08/2025ને રોજ સવારે ૧૦:30 કલાકે “ડિબેટ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ છે.
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકો ડૉ. રશ્મિબેન પટેલ,
ડૉ. સુરભીબેન સોની , પ્રો. નંદનીબેન હરજન અને પ્રો. કુંજલબેન આહીર ને નામ નોધાવવું.
વિષય: ડિબેટ- competition વાદ વિવાદ.
1) અમેરિકાનું અર્થતંત્ર…વિકાસ તરફ કે વિનાશ તરફ?
2) સ્ત્રી રક્ષણના કાયદાઓ-ઢાલ કે હથિયાર?
નિયમો :
1. ડિબેટ ૩-૫ મિનીટ નો રહેશે
2. વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે.
3. જજનો નિર્ણય અંતિમ રહેશે.