F Y B COM SEM-1 ( NEP ) COLLEGE નું એડમીશન ફોર્મ ભરવા બાબત .

Aug 1, 2025

                     F Y B COM SEM-1 ( NEP ) COLLEGE નું એડમીશન ફોર્મ ભરવા બાબત .

        F Y BCOM SEM-1 માં અભ્યાસ કરતાં દરેક વિધાર્થીઓએ આપણી કોલેજ  APP કે જે  SKPCC ( SIR K P COLLEGE  OF COMMERCE )   છે . તેમાં  ONLINE ADMISSION માં જઈને દરેક વિધાર્થીએ પોતાની વિગતો ભરીને ફોર્મ સબમિટ કરવાનું  રહેશે .

ફોર્મ  ટુંક સમયમાં ફરજીયાત ભરવાનું રહેશે .

  1.    SKPCC  APP  માં   STUDENT ZONE માં જઈ  તેમાં  ONLINE ADMISSION  માંથી  ફોર્મ ભરવાનું છે .
  2. ABC  ID દરેક વિધાર્થીએ ફરજીયાત સાચો જ નાખવાનું છે જેના માટે ડીજીલોકર APP ડાઉનલોડ કરવાની રહેશે . (  નહી સમજણ પડે તો કોલેજ ની રૂમ નં -7 ની ઓફિસમાં આવવાનું રહેશે .)
  3. STUDENT  UID NO  અને SCHOOL DISE CODE  વિધાર્થીના LC  ( લીવીંગ સર્ટીફીકેટ ) પર હશે અને નહી હોય તો તમારી સ્કુલમાં  જઇને  મેળવી લેવાનો રહેશે .
  4. ૧૨ ધોરણ ની માર્કશીટ જે અપલોડ કરવાની છે તે દરેકે વિધાર્થી એ વ્ય્વથિત અપલોડ કરવાની છે કે જે પ્રીન્ટ કાઢતી વખતે માર્કશીટ વાચી શકાઈ  તેવી  હોવી જોઈએ .