F Y B COM SEM-1 & 2 ( NEP ) ATKT પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ – NOVEMBER -2025

Aug 4, 2025

F.Y.B.COM SEM -1  & 2  ATKT પરીક્ષા ફોર્મ ભરવા બાબત
VNSGUની F .Y.B.COM SEM -1 & 2  પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ આવનાર NOVEMBER  -2025માં F.Y.B.COM SEM -1 &2  ATKT પરીક્ષાનાં ફોર્મ ભરવાનુ અને  તેનું ફીસ ભરવાનું Option શરૂ થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખી NOVEMBER   -2025નું vnsgu.net થી લોગીન થઈ પરીક્ષા ફીસ ભરી ફી રસીદ અને NOV -2025 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં ભરેલ ફોર્મની COPY  અને  ઓનલાઈન ફીસ તેની ફી રસીદની COPY   ઓફિસ સમય દરમ્યાન  સવારે 11 થી 2  સુધીમાં પરીક્ષા ફોર્મ અને ફીસ ભર્યાની રસીદ અચૂક જમા કરાવી જવું.

ખાસ નોંધ :- ફીસ રશીદ Genrate નહી થાય તો ફીસ ભરાયેલ નથી આથી ફીસ ઓનલાઈન ભરતી વખતે પૂરેપૂરી પ્રોસેસ કરવી ફરજીયાત છે. ત્યાર બાદ જ ફીસ રશીદ અને પરીક્ષા ફોર્મ Download કરવું.

વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના  ——-

વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.

 

VNSGU.NET

COLLEGE / DEPARTMENT MANAGEMENT

COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું

ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી EXAM પસંદ કરવાની રેહેશે.

                                                      →   NOVEMBER    – 2025  ની EXAM  પસંદ  કરવાની  રહેશે .

PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના

E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.

EXAM FORM ની COPY  ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.

જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા

વિદ્યાર્થીઓનો 

  Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રેહેશે.