S.Y.B.COM SEM-3 (NON-NEP STUDENTS અને NEP STUDENTS) ATKT NOVEMBER-2025 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- 06-08-2025 થી 12-08-2025 સુધીમાં ONLINE MODE થી ભરીને પરીક્ષા ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.
(OFFLINE વિદ્યાર્થીઓએ જાતે કોલેજ આવી પરીક્ષા ફોર્મ ભરી જવાના રહેશે.)
ખાસ નોંધ:- SEM-3 NON NEP TO NEP ના દરેક જુના વિદ્યાર્થીઓએ નીચે આપેલ NEP ના વિષયો મુજબ જ પરીક્ષા આપવાની રહેશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.