-: SPORTS NOTICE :-  આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે Inter Class Badminton (Men) સ્પર્ધાનું આયોજન તા. 22, 23-08-2025 ના રોજ સવારે 10.00 કલાકે જીમખાના પર રાખવામાં આવ્યું છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશમાં સમય સર હાજર રહેવું.

Aug 18, 2025

-: SPORTS NOTICE :-

આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે Inter Class Badminton (Men) સ્પર્ધાનું આયોજન તા. 22, 23-08-2025 ના રોજ સવારે 10.00 કલાકે જીમખાના પર રાખવામાં આવ્યું છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશમાં સમય સર હાજર રહેવું.