S.Y.B.COM SEM-3 (NEP) ના રેગુલર વિદ્યાર્થીઓએ તારીખ:- ૧૯/૦૮/૨૦૨૫ સુધીમાં પોતાના VNSGU.NETના LOG IN માં તાત્કાલિક પોતાની ABC ID અપડેટ કરવી. ABC ID વગર યુનિવર્સીટી પરીક્ષાના ફોર્મ જનરેટ થઈ શકતા નથી. માટે જે વિદ્યાર્થીઓના ABC ID પોતાના લોગ ઇન માં અપડેટ કરવાના બાકી છે તેઓએ ફરજીયાત તારીખ:- ૧૯/૦૮/૨૦૨૫ સુધીમાં ABC ID અપડેટ કરવી.
Aug 18, 2025
S.Y.B.COM SEM-3 (NEP) ના રેગુલર વિદ્યાર્થીઓએ તારીખ:- ૧૯/૦૮/૨૦૨૫ સુધીમાં પોતાના VNSGU.NETના LOG IN માં તાત્કાલિક પોતાની ABC ID અપડેટ કરવી.
ABC ID વગર યુનિવર્સીટી પરીક્ષાના ફોર્મ જનરેટ થઈ શકતા નથી. માટે જે વિદ્યાર્થીઓના ABC ID પોતાના લોગ ઇન માં અપડેટ કરવાના બાકી છે તેઓએ ફરજીયાત તારીખ:- ૧૯/૦૮/૨૦૨૫ સુધીમાં ABC ID અપડેટ કરવી.