ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ

Aug 19, 2025

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા તા.૧૯-૦૯-૨૦૨૫ ના રોજ  સવારે  ૧૧ થી ૧૨ નાં સમયમાં રૂમ નં – ૨૯ માં લેવાશે.

જે વિદ્યાર્થીઓએ  રૂ. ૫૦/-  આપેલ છે તેઓ  પોતાની બુક જેની  પાસે નામ નોધાવ્યા તે   પ્રોફેસર  પાસેથી લઈ લેવી.