એસ.વાય.બી.કોમ ,ટી.વાય.બી.કોમ, એમ.કોમ-2 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેમના પણ આઇકાર્ડ રીન્યુ કરવાના હજી પણ બાકી છે એમણે તારીખ 21/09/2025 સમય 10:00 થી 12:00 દરમ્યાન લાઈબ્રેરી માં આવીને પોતાનું આઇકાર્ડ અચૂક રીન્યુ કરાવી લેવાનું રહશે ત્યાર બાદ આવનારા વિદ્યાર્થીઓ પાસેથી પેનલ્ટી લઈને આઇકાર્ડ રીન્યુ થશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી …,