S.Y.B.COM SEM-3 (NEP REGULRE STUDENTS) NOVEMBER-2025 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- 21-08-2025 થી 27-08-2025 સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં આવી બહાર મુકેલ EXAM FORM ના BOXમાં મૂકી જમા કરાવવાની રહેશે. (ખાસ નોંધ:- પરીક્ષા ફોર્મમાં વિદ્યાર્થીએ SIGNATURE OF STUDENT માં પોતાની સહી અને DATE ફરજીયાત લખવાની રહેશે.)
Aug 20, 2025
S.Y.B.COM SEM-3 (NEP REGULRE STUDENTS) NOVEMBER-2025 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- 21-08-2025 થી 27-08-2025 સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં આવી બહાર મુકેલ EXAM FORM ના BOXમાં મૂકી જમા કરાવવાની રહેશે.
(ખાસ નોંધ:- પરીક્ષા ફોર્મમાં વિદ્યાર્થીએ DATE અને SIGNATURE OF STUDENT માં પોતાની સહી ફરજીયાત લખવાની રહેશે.)
વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.
VNSGU.NET
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું
ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી
(NEF-NEP)THIRD SEMESTER NOVEMBER-2025 ની EXAM પસંદ કરવાની રેહેશે.
↓
PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના
E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.
EXAM FORM ની COPY ફરજીયાત ૭ નંબર ની OFFICE માં મુકેલ BOX માં જમા કરાવવાની રેહેશે.
જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.