ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની August Termની Exam ચાલુ થઈ હોવાથી વર્ગોમાં નીચે મુજબ ફેરફાર કરીએ છીએ જેની નોંધ લેવી: તારીખ:-23/08/2025 થી તારીખ:-10/09/2025 સુધી F.Y.B.COM. DIVISON-7 ના વિદ્યાર્થીઓ જે રૂમ નંબર:-29 માં બેસતા હતા તે વિદ્યાર્થીઓએ રૂમ નંબર:-18 માં બેસવાનું રહેશે અને S.Y.B.COM DIVISON-3 ના વિદ્યાર્થીઓ જે રૂમ નંબર:-27માં બેસતા હતા તે વિદ્યાર્થીઓએ રૂમ નંબર:-04 માં બેસવાનું રહેશે.
Aug 22, 2025