એફ.વાય.બી.કોમ અને એમ.કોમ. સેમ-1 ના વિદ્યાર્થીઓને જાણવવાનું કે જેમની પાસે આઇકાર્ડની લિંક હજી પણ આવી નથી તેમજ લિંક ભરવામાં મુશ્કેલીઓ થાય છે એમણે સુરજ ચૌધરી સર ને લાઈબ્રેરી માં મળી જવું અથવા તો મોબાઇલ નંબર 7016362100 પર સપર્ક કરવું અને જેમની પાસે લિંક આવી ગઈ છે પરતું હજુ ભરવાનું બાકી છે એવોએ   04/09/2025 સુધી લિંક ભરી અપલોડ કરી દેવું અને જેમના ફોટો પાસપોર્ટ સાઈઝ વગર ના ફોટો અપલોડ કરેલ છે એમણે updet માં જઈને પાસપોર્ટ વાળો ફોટો ઉપલોડ કરવો જો પાસપોર્ટ સાઈઝનો ફોટો ની હશે તો આઇકાર્ડ આવશે નહિ જેની જવાબદારી જેતે વિદ્યાર્થીઓની રહશે. આઇકાર્ડ વગર કોઈ પણ વિદ્યાર્થીઓને પરિક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ જેની નોંધ દરેક વિદ્યાર્થીઓએ લેવાની રહશે..,

Sep 1, 2025

એફ.વાય.બી.કોમ અને એમ.કોમ. સેમ-1 ના વિદ્યાર્થીઓને જાણવવાનું કે જેમની પાસે આઇકાર્ડની લિંક હજી પણ આવી નથી તેમજ લિંક ભરવામાં મુશ્કેલીઓ થાય છે એમણે સુરજ ચૌધરી સર ને લાઈબ્રેરી માં મળી જવું અથવા તો મોબાઇલ નંબર 7016362100 પર સપર્ક કરવું અને જેમની પાસે લિંક આવી ગઈ છે પરતું હજુ ભરવાનું બાકી છે એવોએ   04/09/2025 સુધી લિંક ભરી અપલોડ કરી દેવું અને જેમના ફોટો પાસપોર્ટ સાઈઝ વગર ના ફોટો અપલોડ કરેલ છે એમણે updet માં જઈને પાસપોર્ટ વાળો ફોટો ઉપલોડ કરવો જો પાસપોર્ટ સાઈઝનો ફોટો ની હશે તો આઇકાર્ડ આવશે નહિ જેની જવાબદારી જેતે વિદ્યાર્થીઓની રહશે.

આઇકાર્ડ વગર કોઈ પણ વિદ્યાર્થીઓને પરિક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ જેની નોંધ દરેક વિદ્યાર્થીઓએ લેવાની રહશે..,