સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી સેલ અને ઇનોવેશન ક્લબ હેઠળ પ્રવૃત્તિ . —આથી સર્વ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ ભણવા સાથે સાથે કોઈક પોતાનો વ્યવસાય પણ કરતા હોઈ એવા વિદ્યાર્થીઓ માટે તેઓ નો વ્યવસાય વધુ સારી રીતે આગળ વધારી શકાય તે અને સન્માન કાર્યક્રમ યોજાનાર છે તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રા. ડો. રશ્મિ બેન પટેલ, પ્રા. ડો. વિપુલભાઈ ચોવટીયા, પ્રા. નંદિનીબેન હરજન, પ્રા. કુંજલ બેન આહીર નો તાત્કાલિક સંપર્ક કરવો .
Sep 3, 2025
સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી સેલ અને ઇનોવેશન ક્લબ હેઠળ પ્રવૃત્તિ .
—આથી સર્વ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ ભણવા સાથે સાથે કોઈક પોતાનો વ્યવસાય પણ કરતા હોઈ એવા વિદ્યાર્થીઓ માટે તેઓ નો વ્યવસાય વધુ સારી રીતે આગળ વધારી શકાય તે અને સન્માન કાર્યક્રમ યોજાનાર છે તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રા. ડો. રશ્મિ બેન પટેલ, પ્રા. ડો. વિપુલભાઈ ચોવટીયા, પ્રા. નંદિનીબેન હરજન, પ્રા. કુંજલ બેન આહીર નો તાત્કાલિક સંપર્ક કરવો .