REMINDER ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ

Sep 18, 2025

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ:-

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ચાલુ વર્ષે તા. ૧૯ સપ્ટેંબર ૨૦૨૫ શુક્રવારના રોજ  સવારે  ૧૧:૦૦ કલાકે

રૂમ નં – ૨૧ માં લેવાશે.

જે વિદ્યાર્થીઓએ  રૂ. ૫૦/-  આપી બુક લીધી છે તે બધા વિદ્યાથીઓએ જ સમયસર હાજર રહેવું.