NAMO YUVA RUN 2025

Sep 19, 2025

NAMO YUVA RUN 2025

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૫માં જન્મદિવસના ઉપલક્ષમાં નશામુક્ત ભારત ના સંકલ્પ સાથે નમો યુવા રન નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રજિસ્ટ્રેશન નીચે આપેલ LINK પરથી કરી શકાશે.

નમો યુવા રન – 2025 રજિસ્ટ્રેશન માટે નીચે આપેલ બને LINKમાં રજિસ્ટ્રેશન કરવું.

(LINK:-2 તારીખ:- ૨૦/૦૯/૨૦૨૫ સુધી શરુ રહેશે.)

LINK:- 1👉 https://docs.google.com/forms/d/e/1FAIpQLSeewA_-BdNxvXmiKosJy-MonHaGbGflHmrgy8dpn22ntGxCdg/viewform

LINK:- 2👉 https://docs.google.com/forms/d/e/1FAIpQLScFKWCHg_2RNlDdRulcJB1fskjY4PieV3_Hle6okEGA4IAJZg/viewform

તારીખ : 21 સપ્ટેમ્બર 2025 ને રવિવાર, સમય : સવારે 06:45 વાગ્યે
સ્થળ :Start Point : Main Gate, Veer Narmad South Gujarat University, Undha Magdalla Road, Surat. Finish Point : Y-Junction, VR Mall, Surat.

(ભાગ લેનાર વિદ્યાર્થીઓને T-shirt, Breakfast & Certificate સ્થળ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ થી પોતાનું રજિસ્ટ્રેશન બતાવી મેળવવાનું રહેશે.)