F Y B COM SEM-1 માટે ખાસ સુચના :
જેમની પણ AAPARID ( ABC ID ) નથી બની તેઓ પોતાની AAPARID ( ABC ID ) બનાવીને કોલેજમાં રૂમ નબર 7 આવીને AAPARID ( ABC ID ) લખાંવી જવી .
વારંવાર સુચના આપવામાં આવ્યા પછી પણ ઘણા વિધાર્થી ઓએ કોલેજનું ADMISSION ફોર્મ ભરિયું નથી તે પણ ધ્યાન માં લેવામાં આવશે . ( વહેલી તકે ફોર્મ ભરી દેવું )