તારીખ ૭-૧૦-૨૦૨૫ થી ચાલુ થતી B.Com. Semester – 4 (NEP & NON NEP, online/offline), Semester – 5 (NEP), Semester – 6 (NON NEP, online/offline) ના બેઠક નંબર જાહેર થઈ ગયા છે. જો કોઈ વિદ્યાર્થીઓનો બેઠક નંબર ન આવ્યો હોય તથા વિષયમાં ભૂલ જણાય તો પરીક્ષા ચાલુ થયાને ત્રણ દિવસ પહેલા ફેકલ્ટીનો સંપર્ક કરવાનો રહેશે. જેની જાણ દરેક વિદ્યાથીઓએ લેવાની રહેશે.
Sep 29, 2025