ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ખાસ નોટીસ
Sep 30, 2025
ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ખાસ નોટીસ
જે વિદ્યાર્થીઓએ ૪૦ કલાકની ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગમાં ભાગ લીધેલ હતો તે બધાં જ વિદ્યાર્થીઓને જણાવવાનું કે,
બીજા ૪૦ કલાકની ૧૦ દિવસની ટ્રેનિંગ ૭ નવેમ્બર ૨૦૨૫ શુક્રવારથી સવારે ૭:૩૦ થી ૧૨ સુધી કોમર્સભવન ઓડિટોરિયમમાં શરૂ થશે જે
૧૮ નવેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે રજીસ્ટર્ડ થયેલ વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર રહેવું.