T.Y.B.COM SEM-5 NEP ઓક્ટોબર – 2025ના INTERNAL MARK નીચે મુજબ PDF માં છે જે વિધાર્થીઓને જાણ કરવા બાબત
Oct 3, 2025
T.Y.B.COM SEM-5 NEP ઓક્ટોબર – 2025ના INTERNAL MARK નીચે મુજબ PDF માં છે જે વિધાર્થીઓને જાણ કરવા બાબત
T.Y.B.COM SEM-5 NEP માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓએ પોતાના SUBJECT અને INTERNAL MARK અચૂક તપાસી લઈશું. INTERNAL MARK બાબતે જો કોઈ પ્રશ્ન હોય તો આવતી કાલ તા.04/10/2025 ના શનિવારના રોજ સમય 11 થી 1 વાગ્યા સુધીમાં જેતે ટીચરને અચૂક રૂબરૂ મળી જવું. ત્યાર બાદ કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની વિધાર્થીઓએ નોંધ લેવી