વકતૃત્વ સ્પર્ધા વિષય:- એ.આઈ. (ARTITICIAL INTELLIGENCE) ના વિશ્વ માટે લાભ અથવા જોખમ.
Oct 6, 2025
વકતૃત્વ સ્પર્ધા
વિષય:- એ.આઈ. (ARTIFICIAL INTELLIGENCE) ના વિશ્વ માટે લાભ અથવા જોખમ.
તારીખ:- ૧૬/૧૧/૨૦૨૫ – રવિવાર, સમય:- સવારે ૦૯:૩૦ કલાકથી
સ્થળ:- પ્રશાંતિ હોલ, શ્રી સત્ય સાંઈ માર્ગ, અલથાણ ગાર્ડનની પાછળ, અલથાણ, સુરત.
શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન, ગુજરાત દ્વારા આયોજિત વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીએ પ્રાધ્યાપક પ્રો. દક્ષાબેન ચૌહાણને નામ નોંધાવવા.
(નામ MO. 84695 11572 પર WHATSAPP કરવા.)