F.Y.B.COM 2025-26 SEM-1 ના વિધાર્થીઓ માટે અગત્યની નોટીસ
Oct 13, 2025
F.Y.B.COM 2025 -26 SEM-1 ના દરેક વિદ્યાર્થીઓને ENROLLMENT & SPID NUMBER ના VNSGU તરફ થી વિદ્યાર્થીઓએ આપેલ E-MAIL ID પર MESSAGE આવી ગયો હશે તે જોઈ લેવુ તેમાં SPID NUMEBR એ તમારું USERNAME રહેશે અને PASSWORD જાતે બનાવવાનો રહેશે.
Oct 4, 2024
F.Y.B.COM 2025 -26 SEM-1 ના દરેક વિદ્યાર્થીઓને ENROLLMENT & SPID NUMBER ના VNSGU તરફ થી વિદ્યાર્થીઓએ આપેલ E-MAIL ID પર MESSAGE આવી ગયો હશે તે જોઈ લેવુ તેમાં SPID NUMEBR એ તમારું USERNAME રહેશે અને PASSWORD જાતે બનાવવાનો રહેશે. VNSGU.NET માં જઈ LOGIN કરી દરેક વિદ્યાર્થીઓએ પોતાની દરેક વિગતો ભરી દેવી.
નીચે આપેલ PDF માં ENROLLMENT & SPID NUMBER આપેલ છે.
↓
1. ABC ID ( જોઈ લેવાની રહેશે )
2. UID NO. (school ની L.C પર no લખેલ હશે.)
3. UDIES NO. (school ની L.C પર no લખેલ હશે.) ની વિગતો જોઈ ભરી દેવી અને સબમિટ કરવાનું રહેશે .