એમ કોમ સેમ -1 વિધાર્થીઓના રજિસ્ટ્રેશન નંબર અને SP ID તેઓના e-mail પર મોકલવા બાબત તથા M.COM SEM -1 ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત
Oct 14, 2025
એમ કોમ સેમ -1 વિધાર્થીઓના રજિસ્ટ્રેશન નંબર અને SP ID તેઓના e-mail પર મોકલવા બાબત તથા M.COM SEM -1 ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત
એમ કોમ સેમ -1 વિધાર્થીઓને તેઓના e-mail પર રજિસ્ટ્રેશન નંબર અને SP ID VNSGU થી મોકલેલ છે તથા નીચે મુજબની PDF માં પણ આપેલ છે. દરેક વિધાર્થીઓએ vnsgu.net માં જઈ Username માં SPID નાખી તેના નીચે આપેલ forgat Password કરી પોતાના new Password Creat કરવાનો રહશે.
ત્યાર બાદ vnsgu.net લિંક પર Username માં SPID અને તમે બનાવેલ Password નાખી લોગીન કરી Dashboard પર પોતાના માહિતી ફરજિયાત તપાસી લેવી
19 November -2025 લેવાનારી M.COM SEM -1 ના પરીક્ષા ફોર્મ ભરવાનું સીડયુલ શરૂ કરી દીધું છે.
દરેક વિધાર્થીઓએ 2 દિવસમાં તેનું ઓનલાઈન Payment કરી free રસીદ અને પરીક્ષા ફોર્મ કોલેજ ઓફિસમાં અચૂક જમા કરાવી જવું