તારીખ 10-11-2025 થી ચાલુ થતી B.Com. Semester – 3 (NEP & NON-NEP) ના બેઠક નંબર જાહેર થઈ ગયા છે. જો કોઈ વિદ્યાર્થીઓનો બેઠક નંબર ન આવ્યો હોય તથા વિષયમાં ભૂલ જણાય તો પરીક્ષા ચાલુ થયાને ત્રણ દિવસ પહેલા ફેકલ્ટીનો સંપર્ક કરવાનો રહેશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.

Oct 16, 2025