REMINDER – ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ખાસ નોટીસ

Nov 4, 2025

REMINDER – ફિનિશિંગ સ્કૂલ  ટ્રેનિંગ  માટે  ખાસ નોટીસ

જે  વિદ્યાર્થીઓએ ૪૦ કલાકની ફિનિશિંગ સ્કૂલ  ટ્રેનિંગમાં  ભાગ  લીધેલ  હતો  તે  બધાં જ  વિદ્યાર્થીઓને  જણાવવાનું કે,

બીજા ૪૦  કલાકની ૧૦  દિવસની ટ્રેનિંગ  ૭ નવેમ્બર ૨૦૨૫ શુક્રવારથી  સવારે  08:00  થી 01:00 સુધી  કોમર્સભવન ઓડિટોરિયમમાં શરૂ  થશે  જે ૧૮  નવેમ્બર  ૨૦૨૫  સુધી  ચાલશે  રજીસ્ટર્ડ  થયેલ  વિદ્યાર્થીઓએ  ફરજીયાત હાજર  રહેવું.