F.Y.B.COM 2025 -26  SEM-1 ના    છેલ્લા ત્રણ

Nov 4, 2025

F.Y.B.COM 2025 -26  SEM-1 ના    છેલ્લા ત્રણ

ApplicationNo ApplicantName EnrolmentNumber EnrolmentDate SPDID
UG2500184033 KHATIK CHETNABEN RATANBHAI E25080116000610724 04-11-2025 2025062551
UG2500252709 ANSARI ADNAN MO.SHAKILAHMED E25080116000610723 04-11-2025 2025062550
UG2500293817 RATHOD JAYKUMAR KIRITBHAI E25080116000610725 04-11-2025 2025062552

વિદ્યાર્થીઓ ENROLLMENT & SPID NUMBER ના VNSGU તરફ થી તમારા  આપેલ E-MAIL ID પર MESSAGE આવી ગયો હશે તે જોઈ લેવુ તેમાં SPID NUMEBR એ તમારું USERNAME રહેશે અને PASSWORD જાતે બનાવવાનો રહેશે. ત્યારબાદ vnsgu . net માં જઈ COLLEGE / DEPARTMENT MANAGEMENT જઈ ABC ID , UID NO. ,UDIES NO. નાખવાનો રહેશે .

1. ABC ID  (  બનાવવાની  રહેશે )

2. UID NO. (school ની L.C પર no લખેલ હશે.)

3. UDIES NO. (school ની L.C પર no લખેલ હશે.) ની વિગતો જોઈ  ભરી દેવી   અને  સબમિટ કરવાનું રહેશે .

ત્યારબાદ

F.Y.B.COM SEM-1 (NEP REGULRE STUDENTS) NOVEMBER-2025ની યુનિવર્સીટી પરીક્ષાના ફોર્મ    ફરજીયાત ONLINE MODE થી ભરી કોલેજ ઓફીસમાં જમા કરી જવાનું રહેશે. યુનિવર્સીટી પરીક્ષાનું ફોર્મ ભરવાનું બાકી હશે એવા વિદ્યાર્થીઓના યુનિવર્સીટીની પરીક્ષાના સીટ નંબર આવશે નહિ તેથી તેઓ યુનિવર્સીટી પરીક્ષામાં બેસી શકાશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.

(ખાસ નોંધ:- પરીક્ષા ફોર્મમાં વિદ્યાર્થીએ DATE અને SIGNATURE OF STUDENT માં પોતાની સહી  ફરજીયાત લખવાની રહેશે.)

 

વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.

VNSGU.NET

COLLEGE / DEPARTMENT MANAGEMENT

COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું

ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી

(NCF-NEP)FIRST SEMESTER NOVEMBER-2025 ની પરીક્ષા  પસંદ કરવાની રેહેશે.

PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના

E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.

EXAM FORM ની COPY  ફરજીયાત ૭ નંબર ની OFFICE માં મુકેલ BOX માં જમા કરાવવાની રેહેશે.

જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.

  કોલેજનો  સમય  :  11:00  થી   04 : 00 સુધી  નો રહેશે .

 Oct 4, 2024