REMINDER – ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ખાસ નોટીસ
Nov 6, 2025
REMINDER – ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ માટે ખાસ નોટીસ
જે વિદ્યાર્થીઓએ ૪૦ કલાકની ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગમાં ભાગ લીધેલ હતો તે બધાં જ વિદ્યાર્થીઓને જણાવવાનું કે,
બીજા ૪૦ કલાકની ૧૦ દિવસની ટ્રેનિંગ ૭ નવેમ્બર ૨૦૨૫ શુક્રવારથી સવારે 08:00 થી 01:00 સુધી કોમર્સભવન ઓડિટોરિયમમાં શરૂ થશે જે ૧૮ નવેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે રજીસ્ટર્ડ થયેલ વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર રહેવું.