ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ ખાસ અગત્યની નોટીશ

Nov 6, 2025

ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ ખાસ અગત્યની નોટીશ

કાલથી શરુ થનારી ફિનિશિંગ સ્કૂલ ની ટ્રેનિંગ આકસ્મિક કારણોસર KCG તરફથી મુલતવી રાખવામાં આવેલ છે.

KCG તરફથી હવે પછી પરવાનગી મળતા જ આ ટ્રેનિંગ શરુ થવાની તારીખ જાહેર કરવામાં આવશે.

કોલેજ તરફથી આ ટ્રેનિંગ મુલતવી રાખવામાં આવેલ નથી પરંતુ ગુજરાત સરકાર શૈક્ષણિક વિભાગ KCG તરફથી આજે અત્યારે મળેલ આદેશ મુજબ મુલતવી રાખવામાં આવેલ છે.

તેથી આવતીકાલે એટલેકે તારીખ:- ૦૭/૧૧/૨૦૨૫ ના રોજથી ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ માટે કોઈ વિદ્યાર્થીઓએ આવવું નહિ.